નવલકથાઓ
|
|
પડઘા ડૂબી ગયા
|
બકુલાને
|
રોમા
|
બકુલને
|
એકલતાના કિનારા
|
ચંદ્રાબહેન, કાન્તિભાઈ
પૂજારાને
|
આકાર
|
શિવજી આશરને
|
એક અને એક
|
મધુ રાય, સુધીર દલાલને
|
પેરેલિસિસ
|
રીવાને
|
જાતકકથા
|
'નેહા'ઓ તથા 'નતાશા'ઓને
|
હનીમૂન
|
જયંતિભાઈ મહેતા તથા રમેશ
કોટકને
|
અયનવૃત્ત
|
મધુ પરીખને
|
અતીતવન
|
મંમીને
|
લગ્નની આગલી રાતે
|
મધુરીબહેન તથા હરકિસનભાઈને
|
ઝિન્દાની
|
બકુલ ત્રિપાઠીને
|
સુરખાબ
|
નાનુભાઈ નાયક તથા
ડાહ્યાભાઈ નાયકને
|
આકાશે કહ્યું
|
અરવિંદ જોષીને
|
રીફ-મરીના
|
જયંતિકાબહેન/જયંતભાઈને
|
દિશાતરંગ
|
મોહન વેલ્હાળને
|
બાકી રાત
|
મોહમ્મદ માંકડને
|
હથેળી પર બાદબાકી
|
મીનુબહેન, શુક્લ સાહેબને
|
હું, કોનારક શાહ...
|
વેણુ અને ડૉ. પ્રકાશ
કોઠારીને
|
લીલી નસોમાં પાનખર
|
જે.સી.ને
|
વંશ
|
કાન અને આંખ અને જબાનથી
માતૃભાષા શીખનારાં 21મી સદીના ગુજરાતી બાળકોને
|
પ્રિય નીકી...
|
હંસાબેન/ગુલાબભાઈ મિસ્ત્રી
(વેમ્બલી)
શાંતશીલાબહેન/કેશુભાઈ
ગજ્જર (ક્રોયડન)
મંજુલાબહેન/ભીખુભાઈ શાહ
(વેલિંગબોરો)
લલિતાબહેન/શાન્તિભાઈ શાહ
(નોર્ધમ્પ્ટન)
અને કુંજ/વિપુલ
ક્લ્યાણીને...
|
કોરસ
|
હરેશ, અશોક, જયેશ,
મહેન્દ્ર, હીરેન, હેમેન્દ્રને
|
મારું નામ તારું નામ
|
વર્ષાબહેન તથા ડૉ. પ્રદીપ
પરીખને
|
સમકાલ
|
ડૉ. વિદુલા બાવીસી તથા ડૉ.
મુકેશ બાવીસીને
|
વાર્તાસંગ્રહો
|
|
પ્યાર
|
જીવરાજ, અનંત, દેવુભાઈને
|
એક સાંજની મુલાકાત
|
રમણીક મેઘાણી, શિવકુમાર જોષીને
|
મીરા
|
પની/ભારતી/જ્યેષ્ઠને
|
મશાલ
|
સરોજભાભી, લલિતભાઈ બક્ષી
|
ક્રમશ:
|
અમૃતલાલ યાજ્ઞિક, નગીનદાસ
સંઘવી અને ગુલાબદાસ બ્રોકરને
|
પશ્ચિમ
|
ભોગીભાઈ અને ધનજીભાઈને
|
ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ
વાર્તાઓ
|
આર.જે. મહેતાને
|
ઇતિહાસ/સંસ્કૃતિ
|
|
આભંગ
|
શકુંતલાભાભી/મહેન્દ્રભાઈને
|
તવારીખ
|
પર્શ્યનોના સાયરસ અને ડેરિયસ,
આસિરિયનોની સેમીરામીસ, સીરીઅનોના એન્ટીઓક્સ, યૂનાનીઓના ઈસ્કંદર અને સેલ્યુકોસ,
કુશાનોના કેડફીસીસ, બેક્ટ્રીઅનોના દિમિત્રિઓસ અને મિનેન્દર, શકોના નહપાણ, હૂણોના
તોરમાણ અને મિહિરગુલ, શ્રી લંકાના પરાક્રમબાહુ, તિબ્બતના સ્ત્રોંગ-સાંગ-ગામ્પો,
અરબોના ઈબ્ન કાસિમ અને ગઝનવીઓના મુહમ્મદ, ઘોરીઓના શહાબ-ઉદ-દીન અને મામલુક ઐબક,
ખિલજી અલ્લાઉદ્દીન, તુઘલિક મુહમ્મદ, સમરકંદના તૈમુર અને ફરઘાનાના બાબર, તુર્ક
અને તાતાર અને મંગોલ, ફિરંગીઓના ડા'ગામા અને આલ્બુકર્ક ફ્રેંચોના દુપ્લે અને અંગ્રેજોના
ક્લાઈવ, ઈરાનીઓના નાદિર કુલી અને અફઘાનોના અબ્દાલી, પાકિસ્તાનીઓના અય્યુબ અને
યાહિયા...ની સામે પિતૃભૂમિને અઢી હજાર વર્ષ સુધી જીવંત રાખનાર અનામ વીરોને...
|
વિજ્ઞાન વિશે
|
કાન્તિ ભટ્ટને
|
સ્ટૉપર
|
સ્મિતાબહેન અને રણિતભાઈને
|
સ્પાર્કપ્લગ
|
મનુભાઈ કટારીઆને
|
એ-બી-સીથી એક્સ-વાય-ઝી
|
સુરભિબહેન અને મહેન્દ્રભાઈ
દેસાઈને
|
ચંદ્રકાંત બક્ષીના ઉત્કૃષ્ટ
નિબંધો
|
અવિનાશ પારેખને
|
ગુજરાત/પ્રવાસ
|
|
મહાજાતિ ગુજરાતી
|
ધર્મ, રંગ, જાતિ, ભૂગોળ,
સેક્સ અને રોટીના સંબંધોની પાર જીવતા દુનિયાભરના ગુજરાતીઓને જેમણે આપણી પ્રજાને
મહાજાતિ બનાવવામાં એમનું યોગદાન આપ્યું છે અને આપતા રહ્યા છે.
|
ગુજરે થે હમ જહાં સે
|
પાકિસ્તાનના હમઝુબાં
મુરબ્બીઓ અને હમખયાલ મિત્રો અબ્દુસ્સત્તાર રોઝી, આદમ સુમરોને...(ઉપરાંત અન્ય
મિત્રોની લાંબી સૂચિ છે)
|
પિતૃભૂમિ ગુજરાત
|
મારા સાહિત્ય પૂર્વજો
નર્મદ, મુનશી, મેઘાણીને...
|
અમેરિકા અમેરિકા
|
અમેરિકા નિવાસી મિત્રોની
લાંબી સૂચિ
|
રશિયા રશિયા
|
હસમુખ ગાંધીને
|
દક્ષિણ આફ્રિકા
|
દક્ષિણ આફ્રિકા નિવાસી પરિચિતોની
લાંબી સૂચિ
|
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ
|
જનક શાહને
|
ઈંગ્લંડ અને અમેરિકા
(1997)
|
હંસાબહેન અને ગુલાબભાઈ
મિસ્ત્રીને
|
આત્મકથા
|
|
બક્ષીનામા
|
વંશવૃક્ષને અર્પણ
|
જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીના લેખસંગ્રહો
|
|
જ્ઞાન-વિજ્ઞાન ભાગ-1,
ભાગ-2
|
અર્પણ "પ્રિય
વાંચનાર"ને
|
શિક્ષણ ભાગ-1, ભાગ-2
|
|
અર્થશાસ્ત્ર
|
|
ઇતિહાસ ભાગ-1, ભાગ-2
|
|
રાજકારણ ભાગ-1, ભાગ-2
|
|
સમાજ ભાગ-1, ભાગ-2
|
|
ગુજરાત ભાગ-1, ભાગ-2
|
|
ગુજરાતી ભાષા અને સાહિત્ય
ભાગ-1, ભાગ-2
|
|
સ્ત્રી
|
|
રમતગમત
|
|
પત્રકારત્વ અને માધ્યમ
ભાગ-1, ભાગ-2
|
|
દેશ
|
|
વિદેશ
|
|
આનંદરમૂજ ભાગ-1, ભાગ-2
|
|
વિવિધા ભાગ-1, ભાગ-2
|
|
યુવાનોને સપ્રેમ શ્રેણી
|
|
યુવતા
|
નિશિતાને
|
સાહસ
|
અર્પિતા/અલકા/સુરેન્દ્રને
|
સંસ્કાર
|
સોનિયા/આલોકને
|
શિક્ષણ
|
નમિતા/નિશિતાને
|
સામયિકતા
|
સ્મિતાબહેન/રણિતભાઈને
|
જીવનનું આકાશ શ્રેણી
|
|
ઉપક્રમ
|
જોઝને
|
ક્રમ
|
આઈરીન/પ્રવીણભાઈ શાહને
|
અનુક્રમ
|
રમેશ પુરોહીતને
|
અતિક્રમ
|
સુશીબહેન તથા પ્રેમભાઈને
|
યથાક્રમ
|
લલિતાબહેન તથા ડૉ. સુરેશ
પરીખને
|
વિક્રમ
|
વર્ષાબહેન/ડૉ. પ્રદીપ
પરીખને
|
પરાક્રમ
|
યશોદાબહેન અને વસંતને
|
પ્રકીર્ણ
|
|
અન્ડરલાઈન
|
-
|
આદાન
|
સંસ્કાર અને શિક્ષણમાં
જેમને ઊંડો રસ છે એવા સહૃદયી મિત્રો શરદભાઈ લ. પટેલ, કિરણભાઈ લ. પટેલ (અમેરિકન
સ્પ્રિંગ ઍન્ડ પ્રેસિંગ વર્ક્સ પ્રા લિ) તથા કુ. માણિક પિટકે શિક્ષણાધિકારી,
પશ્ચિમ વિભાગ, મુંબઈને સપ્રેમ
|
પ્રદાન
|
સંસ્કાર અને શિક્ષણમાં
જેમને ઊંડો રસ છે એવા શુભેચ્છકો અને માર્ગદર્શકો શ્રી ગોવિંદજીભાઈ શ્રોફ, શ્રી
કાન્તિસેન શ્રોફ (કાકા), શ્રી શશીકાંતભાઈ શ્રોફ, શ્રી ભરતભાઈ રેશમવાલાને સાદર
|
ઈંગ્લિશ વર્ડ : ગુજરાતી
પર્યાય
|
-
|
નવાં નામો
|
-
|
સેક્સ : મારી દ્રષ્ટિએ
|
-
|
વિકલ્પ શ્રેણી
|
|
સંસ્કાર અને સાહિત્ય
|
મારી 23 નવલકથાઓના
કથાનાયકો... પ્રકાશ શાહ (પડઘા ડૂબી ગયા), રાજેન કિલ્લાવાળા (રોમા), નીલ શાહ
(એકલતાના કિનારા), યશ શાહ (આકાર), જિત શાહ (એક અને એક), અરામ શાહ (પેરેલિસિસ), ગૌતમ
શાહ (જાતકકથા), પાર્થ શાહ (હનીમૂન), વિરાગ (અયનવૃત્ત), ધૈવત શાહ (અતીતવન), પોરસ
શાહ (લગ્નની આગલી રાતે), વેન્તુરા (ઝિન્દાની), આંત્વા (સુરખાબ), આકાશ શાહ (આકાશે
કહ્યું), અંકુશ શાહ (રીફ મરીના), તરંગ શાહ (દિશાતરંગ), વિક્રાન્ત શાહ (બાકી
રાત), કર્ણ શાહ (હથેળી પર બાદબાકી), કોનારક શાહ (હું, કોનારક શાહ...), કુશાન શાહ
(લીલી નસોમાં પાનખર), મલ્હાર શાહ (વંશ), રૂપ શાહ (પ્રિય નીકી...), અગ્નિદેવ શાહ
(કોરસ)...ને
|
ધર્મ અને દર્શન
|
Same as above
|
માદા અને નારી
|
Same as above
|
કાલ અને આજ
|
Same as above
|
રાજકારણ
|
|
રાજકારણ ગુજરાત
(1989-1995)
|
સંદીપભાઈ ઝવેરીને
|
રાજકારણ ભારત (1989-1995)
|
ભાવેશ શેઠ અને સંજય શાહને
|
ગોધરાકાંડ : ગુજરાત
વિરુદ્ધ સેક્યુલર તાલિબાન
|
કુન્દન વ્યાસને
|
મહાત્મા અને ગાંધી
|
રેવન્ત, વૈભવીબહેન, અક્ષય
ભટ્ટને
|
આઝાદી પહેલાં
|
કૃષ્ણ, સ્મિતાબહેન, ડૉ.
પંકજ નરમને
|
આઝાદી પછી
|
કૃષ્ણ, સ્મિતાબહેન, ડૉ.
પંકજ નરમને
|
નવભારત શ્રેણી
|
|
સ્ત્રી વિષે
|
ડૉ. પમી શેઠ અને ડૉ. ભરત
શેઠને (શિકાગો)
|
મિજાજ અને દિલદરિયા
|
બકુલાબહેન અને હેમાંગ
પટેલને (ન્યૂ જર્સી)
|
અસ્મિતા ગુજરાતની
|
વિઠ્ઠલ પંડ્યાને
|
મૅનેજમેન્ટ અને બિઝનેસ
|
ચંદુભાઈ મટાણીને (લેસ્ટર, ઈંગ્લંડ)
|
ટી.વી. પહેલાં અને ટી.વી.
પછી
|
પ્રફૂલ્લ કામદારને
|
મેઘધનુષ્ય
|
અંજુ અને પ્રદીપ શાહને
|
વાગ્દેવી શ્રેણી
|
|
બસ, એક જ જિંદગી
|
ફાલ્ગુનભાઈ પટેલને
|
ખાવું, પીવું, રમવું
|
ભોલાભાઈ ગોલીબારને
|
દેશ-પરદેશ
|
મોનાબહેન અને વિમલ શાહને
|
રમૂજકાંડ
|
આશા અને જસવંતને (જર્સી
સીટી)
|
ખુરશીકારણથી રાષ્ટ્રકારણ
|
જીતુભાઈ મહેતા, રામ ગઢવી
અને રાજેશ ભગતને (ન્યુ યોર્ક)
|
શબ્દ અને સાહિત્ય
|
ઈશાની અને ચંદ્રકાંત
(ચંદુ) શાહને...(બોસ્ટન)
|
નમસ્કાર શ્રેણી
|
|
યાદ ઇતિહાસ
|
ડૉ. પ્રવીણ તોગડિયા, ડૉ.
કૌશિક મહેતા, ડૉ. રાજેશ શાસ્ત્રીને
|
ભારત મહાન
|
રમેશ કોટકને (મુંબઈ)
|
દર્શન વિશ્વ
|
ભૂપતભાઈ વડોદરિયાને
|
દેશ ગુજરાત
|
કાશીરામ રાણાને
|
વાતાયન શ્રેણી
|
|
જીવન અને સફર
|
પ્રવીણભાઈ ગડાને
|
સાહિત્ય અને સર્જન
|
શીલા ભટ્ટ/કાન્તિ ભટ્ટને
|
ગુજરાત અને ગુજરાતી
|
દિગંત ઓઝાને
|
સ્ત્રી અને કવિતા
|
સુવર્ણાબહેન અને અરવિંદભાઈ
પારેખને
|
વર્તમાન શ્રેણી
|
|
મૌજ અને શોખ
|
હર્ષદીતસિંહ/રેણુબહેન/રણજિતસિંહ
ધિલ્લોંને...
|
દૂધમાં લોહીનાં ટીપાં
|
વિનુ મહેતાને
|
મિડિયા, કાવ્ય, સાહિત્ય
|
પુષ્પાબહેન અને મનહર શેઠને
|
રાજનીતિ અને અનીતિકારણ
|
સંજય કોઠારી/બકુલ મહેતાને
|
64 લેખો
|
સંજય કોઠારી/બકુલ મહેતાને
|
અન્ય
|
|
લવ... અને મૃત્યુ
|
મારી 26 નવલકથાઓના સ્ત્રીપાત્રોને:
અલકા (પડઘા ડૂબી ગયા), રોમા (રોમા), નીરા,
નીશી (એકલતાના કિનારા), શીખા, નીવા, લીરા, સરના, શોભારાની, રેખા, બુલબુલ (આકાર),
સપના (એક અને એક), આશિકા દીપ, મારીશા (પેરેલિસિસ), આમ્રપાલી, આશના (જાતકકથા), નીમા
(હનીમૂન), નીકી (લગ્નની આગલી રાતે), ઝિન્દાની (ઝિન્દાની), વિપાશા, બેદાના,
સુરખાબ (સુરખાબ), અંતરા, નિશિતા, સંઘમિત્રા (આકાશે કહ્યું), સુરોમા, મદિરા (રીફ-મરીના),
દિશા (દિશાતરંગ), કેયા (બાકી રાત), કપિલા શાહ, મોનાલીસા, ગૌતમી, મિશેલ, ઝીનોબીઆ (હથેળી
પર બાદબાકી), ઈરા, માલવિકા, રિબેકા, ગંગોત્રી (હું, કોનારક શાહ...), રૂપા,
તક્ષશિલા (લીલી નસોમાં પાનખર), દેવયાની, પ્રિયદર્શિની, રચના, આશાવરી, સરગમ,
સપ્તપદી (વંશ), તક્ષશિલા, નીકી (પ્રિય નીકી...), યામા, મહાદેવી, તેજસ્વિની,
કોશના, નતાલિયા (કોરસ), અંબિકા, વાગ્દેવી, કુમકુમ, બનાસ, અનુશ્કા (મારું નામ, તારું
નામ), આશના, વિમુક્તિ (સમકાલ)
|
નેપથ્ય
|
ગીતાબહેન અને અશોકભાઈ
વશીને
|
શબ્દપર્વ
|
રમેશજીને (શ્રી રમેશચંદ્ર
અગ્રવાલ)
|
વિવિધ ગુજરાત
|
અજય ઉમટને
|
35 લેખો
|
રમેશ તન્નાને
|
શ્વાસની એકલતા
|
બકુલાને
|
માઈક્રોસ્કોપ
|
ભરત ઘેલાણીને
|
ટેલિસ્કોપ
|
ચિત્રાબહેન અને વૃંદાવન
સોલંકીને
|
પડાવ અને મંઝિલ
|
કિરણ વડોદરિયાને
|
યાર બાદશાહો
|
ભારતીબહેન અને સંજય
ઉદ્દેશીને
|
મિસિંગ બક્ષી
|
શક્તિસિંહ ગોહિલને
|
ક્લોઝઅપનું સ્માઈલ પ્લીઝ
|
ટીકુબહેન (હર્ષા) અને
નિરંજનભાઈ એન્જિનિયરને...
|
કહેવત-વિશ્વ
|
ડૉ. તેજસ પટેલને
|
ઈગો
|
કાજલ ઓઝાને
|
મશહૂર ગુજરાતી લેખક શ્રી ચંદ્રકાંત બક્ષીનાં અનગિનત વિષયો પરના વૈવિધ્યસભર લેખોનું સંકલન. An unofficial blog dedicated to highlight distinctive thoughts of the much acclaimed prolific Gujarati writer, Shri Chandrakant Bakshi (Bakshi Babu) on wide range of subjects.
August 16, 2014
ચંદ્રકાંત બક્ષીનું કયું પુસ્તક કોને અર્પણ?
ચંદ્રકાંત બક્ષીએ તેમના કયા પુસ્તકો કોને અર્પણ કર્યા છે તેની સૂચિ:
Labels:
પુસ્તકો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment