April 8, 2013

પ્લેજરિઝમ: બક્ષીબાબુની એક વાર્તાની નકલ

હીનાબહેન પારેખના બ્લૉગ પર ચંદ્રકાંત બક્ષીની એક વાર્તા "એક સાંજની મુલાકાત"ની 25 માર્ચ 2013નાં ચિત્રલેખાનાં અંકમાં પૂજાભાઈ પરમાર નામના કોઈ વાર્તાકારે પાત્રો, પરિવેશ અને ભાષા શૈલી બદલીને "ભ્રમ" શીર્ષક હેઠળ કરેલી નકલ વિશેની પોસ્ટ અંગે મિત્ર રજનીભાઈ અગ્રાવતે ધ્યાન દોર્યું છે. "ભ્રમ" શીર્ષક હેઠળની વાર્તા મૌલિક છે એવા "ભ્રમ"નું નિરસન કરવા માટે બક્ષીપ્રેમી મિત્રોનાં આગ્રહથી એ પોસ્ટની લિંક અહીં મૂકી છે:

1 comment:

  1. Nice Catch!!! Plagiarism is everywhere. Gujarati writers are shameless ... They will never ever come close to be 1% of what Bakshibabu's writing and observation skills. Bakshibabu is and will always be evergreen.

    ReplyDelete